એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે તમે ઇચ્છો છો કે તમારા જીવનમાંઆવતા  લોકોએ ઇશ્વર સાથે જીવન-પરિવર્તન કરી નાખનાર સંબંધ કેવી રીતે કેળવવો તે જાણો. પરંતુ તે રીતે વાતચીત શરૂ કરવાથી ડર લાગે છે. GodTools ખોલો અને કોઈને તમે શું માનો છો અને તે શા માટે મહત્વનું છે તે તેઓ જે ભાષામાં સમજે છે તે બતાવો.
200 દેશોના લગભગ એક મિલિયન લોકોની સાથે જોડાઓ જેમણે આ ટૂલ ડાઉનલોડ કર્યું છે કે જે તમને તમારો વિશ્વાસ શેર કરવામાં સહાયરુપ થવા માટે તૈયાર કરેલ છે.
 
તમે દરરોજ તમને સંબંધીત બાબતો માટે વાતચીત કરો છો. પરંતુ જ્યારે ઈસુ વિશે વાત કરવાની તક મળે છે, ત્યારે પણ શું તમે એવું જ અનુભવો છો?
શું ઇશ્વર વિશે વાત કરવી ખૂબ મુશ્કેલ લાગે છે? શું તમે કોઈક કેવી પ્રતિક્રિયા આપશે તે અંગે ચિંતા કરો છો?
તમે એક્લા નથી.
GodTools  તમને ઇશ્વરને વ્યક્તિગત રૂપે કેવી રીતે ઓળખવા તે માટે કોઈને ચાલવાની ઘણી અલગ અલગ સરળ રીતો પ્રદાન કરે છે. તમે જે માનો છો તેના વિશે વાત કરવામાં તમારો વિશ્વાસ વધારો, એવા ટુલ્સ સાથે કે જેનો  સમગ્ર વિશ્વમાં વાતચીત કરવા ઉપયોગમાં લેવાય  છે.
એપ્લિકેશનમાં સુવાર્તા વિશેની વાતચીત પહેલાં, દરમિયાન અને પછીના ટુલ્સ અને સંસાધનો શામેલ છે.
તેને સુવાર્તા આપવા માટેની તમારી વ્યક્તિગત માર્ગદર્શિકા તરીકે વિચારો - જ્યારે તમારે જરુર હોય ત્યારે હંમેશા તૈયાર.
Godtools 90 થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. બે લોકો  એક જ ટુલને એક જ સમયે બે ભાષાઓમાં જોઈ શકે છે. તેથી જેની તમે કાળજી લો છો તેની સાથે સુવાર્તા શેર કરવામાં તમને ખુબ જ ઓછો અવરોધ નડે છે.
Godtoolsapp.com ની મુલાકાત લઈને વધુ જાણો
જો તમે Godtoolsનો ઉપયોગ કરવાની તમારી વાર્તા અમને કહેવા માંગતા હો, તો તમને એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં કોઈ સમસ્યા આવી રહી છે, અથવા સંભવિત સુધારણા સૂચવવા માંગતા હો, તો કૃપા કરીને ઇમેલ કરો support@godtoolsapp.com.
આ રોજ અપડેટ કર્યું
29 ઑક્ટો, 2025